એરિઝોનામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત

અમેરિકાના એરિઝોનામાં લેક પ્લેઝન્ટ નજીક સંખ્યાબંધ વાહનોના અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. મૃતકોની ઓળખ 19 વર્ષીય નિવેશ મુક્કા અને 19 વર્ષીય ગૌતમ પારસી તરીકે થઈ છે. […]