કેન્ડીડેટ્સ ચેસમાં ભારતનો ગુકેશ 8.5 પોઈન્ટ સાથે મોખરે

ભારતના ગ્રાન્ડ માસ્ટર ગુકેશે કેનેડામાં રમાઈ રહેલી કેન્ડીડેટ્સ ચેસ સ્પર્ધામાં ફ્રાંસના અલિરેઝાને ૧૩મા રાઉન્ડની મેચમાં ૬૩મી ચાલે હરાવીને ૮.૫ પોઈન્ટ સાથે અગ્રક્રમે રહેવામાં સફળતા મેળવી છે.