2022માં 66,000 ભારતીયોએ અમેરિકન નાગરિકતાના શપથ લીધાઃ CRS રીપોર્ટ

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS)ના તાજેતરના કોંગ્રેશનલ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં 65,960 ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યાં હતાં. આની સાથે ભારત અમેરિકાના નવા નાગરિકો માટે બીજા ક્રમે સૌથી […]