ભારતની મુલાકાત મોકૂફ રાખી ટેસ્લાના વડા મસ્ક અચાનક ચીન પહોંચ્યાં

ભારતની બહુચર્ચિત મુલાકાતને મોકૂફ રાખીને ટેસ્લાના વડા ઇલોન મસ્ક રવિવાર, 28 એપ્રિલે અચાનક ચીનની મુલાકાતે આવી ચડ્યા હતા. ચીનમાં સેલ્ફ-ડ્રાઇવિંગ સોફ્ટવેરને લોન્ચ કરવામાં ટેસ્લાએ કેટલાંક નિયમનકારી […]