રાજ્ય કક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારની તબિયત લથડી

ગુજરાતના રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે ચા-નાસ્તો કરી રહ્યા હતાં ત્યારે અચાનક તેમનું […]